Walk-in interview by Affordable Housing Mission for Gandhinagar Urban Development Authority
CLTC through Affordable Housing Mission for Gandhinagar Urban Development Authority. To give appointment under 11 months contract on the following posts sanctioned under 08/12/2071 as well as Dt. On 10/12/2081 Gandhinagar Urban Development Authority, Block no. Must be present in walk-in interview at 14th, 4th floor, Udyog Bhavan, Sector-11, Gandhinagar.
(1) Gandhinagar Urban Development Authority: – (Total Space – 2)
ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ, ગાંધીનગર ૧૧-માસના કરાર આધારિત નીચે મુજબની જગ્યા માટે પાત્રતા ધરાવતા તેમજ જરૂરી અનુભવ ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએજ ઇન્ટરવ્યુના દિવસે તમામ જરૂરી અસલ પ્રમાણપત્રો તથા તેની ખરી નકલ સાથે વોક-ઇન ઈન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. જેની ચકાસણી કર્યા બાદ ક્વોલીફાય થતા ઉમેદવારોનાંજ ઇન્ટરવ્યુ લેવામાં આવશે જેની નોંધ લેવી.
અનુ.નં. (૧) મ્યુનિસિપલ સિવિલ એન્જિનિયરની જગ્યા માટે તા. ૦૯/૧૨/૨૦૨૧ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વોક-ઇન ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે.
અનુ.નં. (૨) અર્બન પ્લાનર માટે તા. ૧૦/૧૨/૨૦૨૧ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વોક-ઇન ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે.
જગ્યાનું નામ
મ્યુનિસિપલ સિવિલ એન્જિનિયર
અર્બન પ્લાનર
વેતન
૨૫,૦૦૦:-
નોંધ:-ભરતી અંગેની શરતો બાબતે વધુ જાણકારી માટે કામકાજના સમય દરમ્યાન અત્રેની કચેરીના ટેલિફોન નં. ૦૨૩૨-૪૯૦૧૭/૧૮ સંપર્ક અથવા અત્રેની કચેરીનો રૂબરૂમાં સંપર્ક કરવો.
Important Links:-
Notification:- Gandhinagar Urban Development Authority recruitment
Visit govtbharti.in website Regularly We will be provided you all information and reading material regarding Gujarat Government Job exam. We will give you full knowledge about all subject like GK, Gujarati Vyakarana, Paper Solution, Gujarati Sahitya, etc. which is useful for government jobs examination.
તમારી લાયકાત અનુસાર નીચે ફોર્મ ભરો. તમારી મનગમતી Examની માહિતી મેઇલ/SMSમાં મળી રહેસે
Important :
- Stay connected with www.GovtBharti.info for latest updates.
- Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.