LRD Physical Test Postponed, Gujarat Police has published Important Notice for PSI / LRD Constable Physical Test. as per notification Call Letter 2021, Check below for more details.
Important Notice regarding Gujarat Police PSI/ LRD Constable Physical Test 2021
Post: Constable / Lokrakshak, PSI, ASI & Intelligence Officer
Lokrakshak News::: તા.૦૩/૦૧/૨૦૨૨ ::
SRPF ગ્રુપ-૧૧, વાવ (સુરત)ના ગ્રાઉન્ડ ઇન્ચાર્જશ્રી વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ ગાંધીનગર ખાતે બંદોબસ્તમાં હોવાથી તારીખ 05, 06, 07, 08, 10, 11, 12 જાન્યુઆરી ના રોજ SRPF ગ્રુપ-૧૧, વાવ (સુરત)ના મેદાન ખાતેની શારીરીક કસોટી મોકુફ રાખવામાં આવે છે. આ તારીખોની શારીરીક કસોટી હવે નીચે જણાવેલ તારીખે રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ સમયે કસોટી માટે હાજર રહેવું.
મોકુફ રાખવામાં આવેલ તારીખ | હાજર રહેવાની નવી તારીખ |
તા.૦૫/૦૧/૨૦૨૨ | તા.૨૫/૦૧/૨૦૨૨ |
તા.૦૬/૦૧/૨૦૨૨ | તા.૨૭/૦૧/૨૦૨૨ |
તા.૦૭/૦૧/૨૦૨૨ | તા.૨૮/૦૧/૨૦૨૨ |
તા.૦૮/૦૧/૨૦૨૨ | તા.૨૯/૦૧/૨૦૨૨ |
તા.૧૦/૦૧/૨૦૨૨ | તા.૩૧/૦૧/૨૦૨૨ |
તા.૧૧/૦૧/૨૦૨૨ | તા.૦૧/૦૨/૨૦૨૨ |
તા.૧૨/૦૧/૨૦૨૨ | તા.૦૨/૦૨/૨૦૨૨ |
પોલીસ તાલીમ મહાવિધાલય, જુનાગઢના ગ્રાઉન્ડ ઇન્ચાર્જશ્રી વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ ગાંધીનગર ખાતે બંદોબસ્તમાં હોવાથી તારીખ 06, 07, 08, 10, 11, 12, 13 જાન્યુઆરી નારોજ પોલીસ તાલીમ મહાવિધાલય, જુનાગઢના મેદાન ખાતેની શારીરીક કસોટી મોકુફ રાખવામાં આવે છે. આ તારીખોની શારીરીક કસોટી હવે નીચે જણાવેલ તારીખે રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ સમયે કસોટી માટે હાજર રહેવું.
મોકુફ રાખવામાં આવેલ તારીખ | હાજર રહેવાની નવી તારીખ |
તા.૦૬/૦૧/૨૦૨૨ | તા.૨૪/૦૧/૨૦૨૨ |
તા.૦૭/૦૧/૨૦૨૨ | તા.૨૫/૦૧/૨૦૨૨ |
તા.૦૮/૦૧/૨૦૨૨ | તા.૨૭/૦૧/૨૦૨૨ |
તા.૧૦/૦૧/૨૦૨૨ | તા.૨૮/૦૧/૨૦૨૨ |
તા.૧૧/૦૧/૨૦૨૨ | તા.૨૯/૦૧/૨૦૨૨ |
તા.૧૨/૦૧/૨૦૨૨ | તા.૩૧/૦૧/૨૦૨૨ |
તા.૧૩/૦૧/૨૦૨૨ | તા.૦૧/૦૨/૨૦૨૨ |
:: તા.૦૧/૦૧/૨૦૨૨ ::
વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમને ધ્યાનમાં રાખી તા.૧૦/૦૧/૨૦૨૨, તા.૧૧/૦૧/૨૦૨૨ અને તા.૧૨/૦૧/૨૦૨૨ નારોજ SRPF ગ્રુપ-૧૨, ગાંધીનગર મેદાન ખાતેની શારીરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. આ તારીખોની શારીરીક કસોટી હવે નીચે જણાવેલ તારીખે રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ સમયે કસોટી માટે હાજર રહેવું. રાજયમાં અન્ય ૧૪ જગ્યાએ રાબેતા મુજબ શારીરીક કસોટી ચાલુ રહેશે.
મોકુફ રાખવામાં આવેલ તારીખ | હાજર રહેવાની નવી તારીખ |
તા. ૧૦/૦૧/૨૦૨૨ | તા. ૩૧/૦૧/૨૦૨૨ |
તા. ૧૧/૦૧/૨૦૨૨ | તા. ૦૧/૦૨/૨૦૨૨ |
તા. ૧૨/૦૧/૨૦૨૨ | તા. ૦૨/૦૨/૨૦૨૨ |
Lokrakshak :: ફરીવારની સૂચનાઃ તા.૨૫.૧૨.૨૦૨૧ ::
લોકરક્ષક કેડર માટે ઓનલાઇન અરજી કરતી વખતે જે ઉમેદવારોએ ભુલથી Male ના બદલે Female અને Female ના બદલે Male ભરેલ છે તેવા ઉમેદવારો પોતાની માહિતી ભરતી બોર્ડના હેલ્પ લાઇન નંબર ઉપર પણ જણાવી શકે છે અથવા લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર-૩૮૨૦૦૭ ખાતે અરજી પણ કરી શકે છે.
તમારી લાયકાત અનુસાર નીચે ફોર્મ ભરો. તમારી મનગમતી Examની માહિતી મેઇલ/SMSમાં મળી રહેસે
Important :
- Stay connected with www.GovtBharti.info for latest updates.
- Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.