ગુજરાતી સમાસ રચનાઓ – ALL Types of Samas in Gujarati Grammar pdf material

samas in gujarati grammer what is samas in gujarati

Today we are going to learn about samas in Gujarati grammar. we will also discuss about various type of samas in Gujarati vyakaran. We all know that samas from Gujarati vyakaran it is an important part in a competitive exam. This samas Gujarati grammar vyakaran material will be provided in a PDF for free of cost. We believe this material is going to be very important study material Gujarati grammar for candidate who are preparing for government exam like PSI, GPSC, class 3, Talati and other competitive exams.

samas ni vyakha in gujarati

બે કે બેથી વધારે પદો શબ્દો કે રૂપો જોડાઈને જે રચના બને તેને સમાસ કહે છે. ‘સમાસ’ એટલે ‘સમ’- ‘સાથે’, ‘અસ’ – ‘બેસવું’, અર્થાત ‘સાથે રહેવું તે’, ‘જોડાણ’. સંસ્કૃતમાં આનો અર્થ ‘સંક્ષેપ’, ‘ટૂંકાણ’ એવો પણ થાય છે. ઘણા પદો સાથે આવીને એક સંક્ષિપ્ત રૂપ બને છે તેને સમાસ કહે છે.

મિત્રો ગુજરાતી ગ્રામર જ્યારે પણ વાત વારંવાર ન કહેવાની હોય ત્યારે બિનજરૂરી પુનરાવર્તન ટાળવા માટે ટૂંકા વાક્યો અથવા ટૂંકા શબ્દો વાપરવામાં આવે છે તેને સમાસ કહે છે. જેમકે આજે મામા જમવા આવવાના છે. તેમના માટે બહાર થાળી મુક. તેમના માટે બહાર વાટકા મુક. તેમના માટે બહાર ગ્લાસ મુક. આ બધા વાક્યો ને બદલે આપણે તેમના માટે બહાર થાળી-વાટકા મુક. અહીંયા આપણે બે થી ત્રણ વાક્યો માં “ના માટે બહાર” આ વાક્ય આપણે વારંવાર પુનરાવર્તન કરવાના બદલે ટુંકાવી દીધું. આને સમાસ કહેવાય છે.

samas vigrah, purvapad, utarpad ni samjuti

જ્યારે કોઈપણ સમાસ અને સમજવા હોય ત્યારે તેમાં શબ્દોની વિગતો ઉમેરવી પડે. સમાજ વિશે વધુ જાણતા પહેલા પૂર્વ પદ અને ઉત્તરપદ અને વિગ્રહ આ ત્રણ વસ્તુ વિશે સમજવું પડે.

  1. પૂર્વ પદ
    સમાસના શબ્દોમાં જે શબ્દ પ્રથમ હોય તો તે પૂર્વક કહેવાય. કેમકે રાધાકૃષ્ણ, અહીંયા રાધા પૂર્વક છે
  2. ઉત્તર પદ
    સમાસના શબ્દોમાં જે શબ્દ અંતમાં હોય તો તે ઉત્તર પદ કહેવાય. જેમકે રાધાકૃષ્ણ, અહીંયા કૃષ્ણ ઉત્તર પદ છે.
  3. ગુજરાતી વ્યાકરણ સમાસ માં વિગ્રહ એટલે શું?
    સમાસના શબ્દોને છુટા પાડવાની ક્રિયાને સમાસનો વિગ્રહ કહેવામાં આવે છે. તમે સમાસના પદોનો વિગ્રહ કરો ત્યારે તમને અંતમાં લાંબો વાક્ય મળે છે.

samas na prakaro types of samas in guajrati grammer vyakaran

ગુજરાતી ગ્રામર માં કુલ મળીને 9 જાતના સમાસ છે. ચાલો જોઈએ દરેકની ઊંડાણમાં સમજૂતી.

  1. તત્પુરુષ સમાસ
  2. મધ્યમપદલોપી સમાસ
  3. કર્મધારય સમાસ
  4. દ્વન્દ્વ સમાસ
  5. બહુવ્રીહી સમાસ
  6. અવ્યવીભાવ સમાસ
  7. ઉપપદ સમાસ
  8. ઉપ અમિત સમાસ
  9. વિશેષણ સમાસ

તત્પુરુષ સમાસ in gujarati example vyakaran Tatpurush Samas in gujarati grammer

જ્યારે સમાસનો વિગ્રહ કરતી વખતે વિભક્તિ પ્રગટે જેવા કે ને, માટે, ની, ના, થી વડે, થકી, થી, એ, ઇ, માં, પર, વગેરે ઉમેરવા પડે ત્યારે તેને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. વિવિધ પ્રકારના વિભક્તિ પ્રત્યય પ્રમાણે તત્પુરુષ સમાસના છ પ્રકાર પડે છે. જે તમે નીચે આપેલા કોષ્ટકમાં જોઈ શકો છો.

આવી જ રીતે વધુ વાંચો: ગુજરાતી વિશેષણ ની સમજૂતી – ALL Types of visheshan in gujarati grammer pdf material

વિભક્તિસંબંધવિભક્તિપ્રત્યયઉદાહરણ
દ્વિતીયાકર્મશૂન્ય, નીપ્રેમવશ, સજાપાત્ર
તૃતીયાકરણથી, વડેચિંતાગ્રસ્ત, રસભીનું
ચતુર્થીતાદર્થમાટેપ્રયોગશાળા, સત્યાગ્રહ
પંચમીઅપાદાનથી, થકી, ઓદેશનિકાલ, ઋણમુક્ત
ષષ્ઠીસંબંધજીવનસાધના, રાજકુમાર
સપ્તમીઅધિકરણમા, પરલોકપ્રિય, ગૃહ પ્રવેશ
Tatpurush Samas in gujarati example

મધ્યમપદલોપી સમાસ in gujarati example vyakaran Madhyampadlopi Samas in gujarati grammer

અમુક પ્રકારના સમાસમાં વિગ્રહ વખતે યોગ્ય અર્થઘટન મેળવવા માટે વિભક્તિ સિવાય અન્ય શબ્દો પણ ઉમેરવા પડે છે. ત્યારે આવા પ્રકારના સમાસને મધ્યમપદલોપી સમાસ કહેવામાં આવે છે. આ સમાસની રચના કરવા માટે વચ્ચેના પદ નો લોક કરવો પડે તેથી તેને મધ્યમપદલોપી સમાસ કહેવામાં આવે છે.

મધ્યમપદલોપી સમાસ ના ઉદાહરણ: જેમ કે, ટપાલપેટી. એટલે કે ટપાલ નાખવા માટેની પેટી.

કર્મધારય સમાસ in gujarati example vyakaran karmadharaya Samas in gujarati grammer

જ્યારે સમાસના બે પદ વચ્ચે સરખામણી નો સંબંધ હોય. અથવા તો એક બાબતને અન્ય સ્વરૂપે રજુ કરી હોય તો તેને કર્મધારય સમાસ કહેવાય છે.

કર્મધારય સમાસ ના ઉદાહરણ: જેમ કે મધ મીઠું, મધ જેવું મીઠું. પવન વેગ એટલે કે પવન જેવો વેગ.

દ્વિગુ સમાસ in gujarati example vyakaran dvigu Samas in gujarati grammer

દ્વિગુ સમાસ એક કર્મધારય સમાસ નો એક પ્રકાર છે. કર્મધારય સમાસમાં જયારે પહેલું પદ વિશેષણ હોય ત્યારે તે દ્વિગુ સમાસ તરીકે ઓળખાય છે.

દ્વિગુ સમાસ ના ઉદાહરણ: જેમ કે ત્રિભુવન, એટલે કે ત્રણ ભુવનનો સમૂહ. નવરાત્રી, એટલે કે નવરાત્રી નો સમૂહ.

દ્વન્દ્વ સમાસ in gujarati example vyakaran Dvandva dwand Samas in gujarati grammer

જ્યારે સમાસમાં પૂર્વ પદ અને ઉત્તરપદ બંને સમાન અધિકાર વાળા શબ્દો હોય, તથા તેનો વિગ્રહ અને ને અથવા વગેરેથી બનતો હોય ત્યારે તેને દ્વન્દ્વ સમાસ કહેવાય છે.
દ્વન્દ્વ સમાસ ના ઉદાહરણ: જેમ કે રાત દિવસ, એટલે કે રાત અને દિવસ. તન મન એટલે કે તન કે મન

ઉપપદ સમાસ in gujarati example vyakaran uppad Samas grammer in gujarati grammer

આ સમાસ તત્પુરુષ સમાસ નો એક પ્રકાર છે. આ સમાસમાં પૂર્વપદ નામિક હોય છે અને ઉત્તરપદ ક્રિયાધાતુ દર્શાવતું હોય છે.

ઉપપદ સમાસ ના ઉદાહરણ જેમકે મનોહર, એટલે કે મનને હરનાર.

અવ્યયીભાવ સમાસ in gujarati example vyakaran avyayibhav Samas in gujarati grammer

આ સમગ્ર સમાજ અન્ય કોઈ ના વિશેષણ તરીકે પ્રયોજાયો છે જેથી એનો વિગ્રહ કરતી વેળા જે પ્રત્યેની સાથે પ્રથમ વિભક્તિ સિવાયની વિભક્તિના પ્રત્યય લગાડવા પડે છે.

બહુવ્રીહી સમાસ in gujarati example vyakaran bahuvrihi Samas in gujarati grammer

જે સમાજમાં પૂર્વ પદ હોય અને આવો સમાજ તરીકે વપરાયો હોય ત્યારે તેવા સમાસને અવયવીભાવ સમાસ કહેવામાં આવે છે.

અવ્યયીભાવ સમાસ ના ઉદાહરણ: જેમ કે યથાશક્તિ, એટલે કે શક્તિ પ્રમાણે.

download samas in guajarati grammer example pdf study material

download: click here

Paridhi Solanki
Paridhi Solanki is a Member of GovtBharti experts led by Triman gohel. Trusted by Gujarat's Youth readers. students says govtbharti is one of the best Free job announcement, call latters, materials website. We provide you the latest Job updates from the all across india. Meanwhile, GovtBharti is helping all the students and candidates by providing latest information about jobs and all other competitive exams.

Recent Updates

Job Updates

Mission Vatsalya Scheme Chhota Udepur Recruitment for Various 08 Posts 2024

Old Papers

AMC assistant Junior clerk question paper with answer key 2019