Join Our Telegram Channel
Join MPHW/FHW Telegram Channel
Join Our Whatspp Group
Get Free Books
બાવળા નગરપાલિકા, બાવળા
બાવળા નગરપાલિકામાં નીચે જણાવેલ જગ્યાઓ માટે તદન હંગામી ધોરણે ભરતી કરવાની થાય છે. જેના અનુસંધાને નીચે દર્શાવેલ સ્થળે, સમયે અને તારીખે કરવામાં આવનાર છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જાહેર નિવિદા પ્રસિઘ્ધ થયેથી તા.૦૭/૦૧/૨૦૨૦ સુધીમાં લેખિત અરજી જરૂરી પુરાવાસહ બાવળા નગરપાલિકામાં પહોંચાડવાની રહેશે.
ટ્રેડનું નામ અને જરૂરી બેઠકો
1. સેનેટરી ઈન્સ્પેકટર – 1
2. સાઈટ સુપરવાઈઝર – 1
3. જેટીંગ મશીન ડ્રાઈવર – 1
4. જેટીંગ મશીન ઓપરેટર – 1
5. બકેટ રીક્ષા ડ્રાઈવર – 1
6. ભૂગર્ભ ગટર સફાઈ – 4
શરતોઃ-
1. વયમર્યાદા ૧૮ થી ૩૫ વર્ષ સુધી રહેશે.
2. અરજદારે અરજી સાથે એલ.સી. / શૈક્ષણિક લાયકાત /
3. અનુભવના સર્ટી. / આધારકાર્ડ રજુ કરવાના રહેશે.
4. અરજદારે પોતાનું ઈ-મેઈલ એડ્રેસ તથા મોબાઈલ નંબર અરજીમાં દર્શાવવાના રહેશે.
5. આખરી નિર્ણય આ અંગેની નિયુકત થયેલ સમિતિનો રહેશે.
6. ઉમેદવારે અરજીની નકલ તથા તમામ પ્રમાણપત્રો સાથે ઉપરોકત સ્થળે, સમયે અને તારીખે સ્વખર્ચે હાજર રહેવું.
ભરતીની તા.૨૨/૦૧/૨૦૨૦ સવારે ૧૧-૦૦ કલાકે.
સ્થળઃ-બાવળા નગરપાલિકા, બાવળા, તા.બાવળા. જી.અમદાવાદ.
Advertisment : Click Here