BIG NEWS: Gujarat High Court’s major judgment in women’s reservation case, repeals these provisions of the government
૦૧-૮-૨૦૧૮ નો સરકારનો જે વિવાદિત પરિપત્ર હતો તે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે.કોર્ટ દ્વારા સ્પષ્ટ નિર્દેશ અપાયા છે કે ૩૩ ટકા અનામત જ મહિલાઓને આપવાનું છે તે ૩૩ ટકામાં જ એસટી,એસસી,સામાજિક પછાત સહિતની તમામ મહિલાઓનો સમાવેશ કરવાનો છે.
Download Highcourt Judgment copy click here
શું તમે સ્પર્ધાત્મક પરીક્ષા માટે બુક ખરીદવા માંગો છો? તમે સુવિધાઓ સાથે અહીં પુસ્તક મેળવી શકો છો.
શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ | Free Delivery | ઝડપી સેવા


