ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી જુનાગઢ ભરતી માટેની વોક ઈન ઈન્ટરવ્ય્ની જાહેરાત
ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી જુનાગઢ માટે આયુષ મેડીકલ ઓફિસર તથા એન.-એચ.એમ./એન.યું.એચ.એમ./તથા આર.બી.એસ.કે કીમેલ આયુષ મેડીકલ ઓફિસર તથા કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, તથા સ્ટાફનર્સ/સ્ટાફ બ્રધર આર.બી.એસ.કે./જી.યુ.એચ.પી. ફી.હે.વ. તેમજ મ.પ.હે.વ./એસ.આઈ. ની ૧૧ માસના તદન હંગામી ધોરણે નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવા માટે કરાર આધારીત નિમણુંક આપવા તેમજ ભવિષ્યમાં ખાલી થનાર જગ્યાઓ માટે પ્રતિક્ષાયાદી તૈયાર કરવાની થતી હોય જેના આધારે નીચે દર્શાવેલ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો એ વોક ઈન ઈન્ટરવ્યુ માં આવવા માટે જણાવવા આવે છે.
જગ્યાનું નામ:-
શું તમે સ્પર્ધાત્મક પરીક્ષા માટે બુક ખરીદવા માંગો છો? તમે સુવિધાઓ સાથે અહીં પુસ્તક મેળવી શકો છો.
શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ | Free Delivery | ઝડપી સેવા

- આયુષ મેડીકલ ઓફિસર
- કોમ્યુનીટી હેલ્થ ઓફિસર
- સ્ટાફનર્સ/સ્ટાફ બ્રધર
- ફાર્મસીસ્ટ
- ફિમેલ હેલ્થ વર્કર
- મ.પ.હે.વ./એસ.આઈ
ઈન્ટરવ્યુ તારીખ & સમય:-
- આયુષ મેડીકલ ઓફિસર અને સ્ટાફનર્સ/સ્ટાફ બ્રધર ના વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ :- ૨૬/૧૦/૨૦૨૧ ઈન્ટરવ્યુ સમય :- ૯:૩૦ થી ૧૨:૩૦
- કોમ્યુનીટી હેલ્થ ઓફ્રિસર ,ફાર્માસીસ્ટ અને ફી.હે.વ. ના વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ :- ૨૭/૧૦/૨૦૨૧ ઈન્ટરવ્યુ સમય :- ૯:૩૦ થી ૧૨:૩૦
- મ.પ.હે.વ./એસ.આઈ. જી.યુ.એચ.પી. ના વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ – ૨૮/૧૦/ર૦ર૧ ઈન્ટરવ્યુ સમય :- ૯:૩૦ થી ૧૨:૩૦
Important Links:-
Advertisement:-Click Here
Notification & Application Form:- Click Here