GPSC Recruitment Calendar announced 2020

Join Our Telegram Channel (2500+ Members)
Join MPHW/FHW Telegram Channel (6300+ Members)
Join Our Whatspp Group (22+ Groups)
Get Free Books

સરકારી નોકરીનાં સપનાંઓ જોતાં નોકરી વાંચ્છુકો માટે સારા સમાચાર છે. વર્ષ 2020માં વિવિધ જગ્યાઓ માટે ભરતીનું કેલેન્ડર GPSC દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર જીપીએસસીએ ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે. ચાલુ વર્ષે વર્ગ 1-2 ની અંદાજે 200 જગ્યાઓ પર ભરતી થશે. તો અંદાજે Dyso અને SOની અંદાજે 150 જગ્યાઓ પર ભરતી થશે.

Also:  DHS Porbandar STLS Recruitment 2021

આ ઉપરાંત પશુ ચિકિત્સા અધિકારી 80, રાજ્ય વેરા નિરીક્ષક 250ની જગ્યાઓ માટે પણ ભરતી થનાર છે. જીપીએસ દ્વારા વર્ષ દરમિયાન થનારી ભરતી અને સંભવિત તારીખો જાહેર કરાઈ છે.

જીપીએસસીના સુત્રોના જણાવ્યાં મુજબ વર્ષ દરમિયાન ખાલી પડેલી જગ્યાઓ પર પરીક્ષા યોજાઇ છે. જેમાં 5 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપે છે. પરંતુ વર્ગ-1,2ની પરીક્ષા હોય ત્યારે એક વર્ષમાં 10 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપે છે. ખાલી પડેલી જગ્યાની સામે 10 ગણા ઉમેદવારો અરજી કરતાં હોય છે.

Also:  PGVCL Recruitment for Chairperson (CGRF Bhuj) Post 2021

GovtBharti.info is the No 1 Educational Website where you will be able to find details about various Jobs on different categories, Results, Syllabus, Old Papers and much more. The system of education is fast developing in India. Every year different educational institutes and government organizations conduct various types of exams in order to select the ideal candidates.The exam formats and the difficulty level of the test vary from subject to subject.

Also:  Gandhinagar Urban Development Authority recruitment walk in interview 2021

GovtBharti.info is helping all the students and candidates by providing latest information about jobs and all other competitive exams. GovtBharti provides the latest information about all the government exams, bank jobs, and insurance jobs, current affairs, Rozgaar Samachar, PSI and Constable Exams.

GPSC ભરતીનું કેલેન્ડર જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરોઃ
GPSC Recruitment Calendar
Click Here