ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા “સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ” ભરતીમાં જગ્યા વધારા બાબતે સુધારા જાહેરાત

Join Our Telegram Channel (3.7k+) Join MPHW/FHW Telegram Channel (13k+) Join Our Whatspp Group (39+ Group) Join Instagram Job update Page (1200+) Buy Books | 25-30% Discount & Free Delivery

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સચિવાલયના વિવિધ વહીવટી વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તકના જુદા જુદા સંવર્ગોની વર્ગ-૩ ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની તા. ૨૦/૦૧/૨૦૨૧ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ સંયુક્ત જા.ક. ૧૯૧/૨૦૨૦૨૧ થી ૧૯૭/૨૦૨૦૨૧ પેકીની નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા મુખ્ય ઇજનેર અને નિયામક, ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા, વડોદરા હસ્તકની સિનિયર સાયન્ટીફીક આસિસ્ટન્ટ સંવર્ગ માટેની જા.ક. ૧૯૧/૨૦૨૦૨૧ માં કુલ ૨૦ જગ્યાઓ દર્શાવવામાં આવેલ હતી. ઉકત જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓ સંદર્ભે વર્ષ ૨૦૨૧ ની ૧૦ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેના માંગણાપત્રક ઉકત વિભાગ તરફથી મળેલ છે. જે અનુસાર સિનિયર સાયન્ટીફીક આસિસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીથી ભરવાની થતી જગ્યાઓમાં વધારો થયેલ છે. તેથી તા.૨૦/૦૧/૨૦૨૧ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ ઉકત સંયુક્ત જાહેરાતના પૃષ્ઠ ૨ – પર દર્શાવેલ જા.ક.. ૧૯૧/૨૦૨૦૨૧ ની જગ્યાઓમાં વધારો થયેલ છે. જે અનુસાર નીચે દર્શાવ્યા મુજબની જગ્યાઓ સબંધિત ઉેદવારોએ ધ્યાને લેવાની રહેશે.  

જગ્યાનો વધારો : 10 ટોટલ જગ્યા : 30 

Notification:-Click here


શું તમે સ્પર્ધાત્મક પરીક્ષા માટે બુક ખરીદવા માંગો છો? તમે સુવિધાઓ સાથે અહીં પુસ્તક મેળવી શકો છો.

શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ | Free Delivery | ઝડપી સેવા

Buy book online at best rate with free delivery
Buy book online at best rate with free delivery

More details:-Click hereImportant :

  • Stay connected with www.GovtBharti.info for latest updates.
  • Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.