પાટણ જિલ્લામાં આયુષ્માન ભારત – હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોગ્રામ અંતર્ગત, સબ સેન્ટર પર કોમ્પ્યુનીટી હેલ્થ ઓફિસરની કરાર આધારિત નિમણુંક

Join Our Telegram Channel (3.7k+) Join MPHW/FHW Telegram Channel (12k+) Join Our Whatspp Group (39+ Group) Join Instagram Job update Page (1200+) Buy Books | 25-30% Discount & Free Delivery

પાટણ જિલ્લામાં આયુષ્માન ભારત – હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોગ્રામ અંતર્ગત, સબ સેન્ટર પર કોમ્પ્યુનીટી હેલ્થ ઓફિસરની કરાર આધારિત નિમણુંક 

પાટણ જિલ્લામાં આયુષ્માન ભારત - હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોગ્રામ અંતર્ગત, સબ સેન્ટર પર કોમ્પ્યુનીટી હેલ્થ ઓફિસરની કરાર આધારિત નિમણુંક

આયુષ્માન ભારત – હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોગ્રામ અંતર્ગત, સબ સેન્ટર પર કોમ્પ્યુનીટી હેલ્થ ઓફિસરની કરાર આધારિત નિમણુંક માસિક ફિક્સ રૂ. ૨૫૦૦૦/- મહેણતાણા તથા માસિક ફિક્સ રૂ. ૧૦૦૦૦/- પર્ફોમન્સ બેઝ ઈન્સેન્ટીવથી કરવા જણાવેલ છે.

Related:  NVS Recruitment for PGT, TGT & Other 2200 Posts 2022

આમુખ – ૩ અને ૪ અન્વયે એનેક્ષર – એ મુજબના ઉમેદવારોને તેમના નામ સામેલ દર્શાવેલ ફરજના સ્થળે NHM અંતર્ગત (૬/૦૯/ર૦ર૧ થી તા.૦૫/૦૮/૨૦રર સુધી ૧૧ માસ માટે કરાર આધારિત નિમણુંક આદેશ નીચે મુજબની શરતો અને બોલીઓને આધિન કરવામાં આવે છે. આદેશ તારીખ થી દિન – ૭ માં સબંધિત તાલુકા હેલ્થ ઓફિસરશ્રી સમક્ષ હાજર થવાનું રહેશે.  

શું તમે સ્પર્ધાત્મક પરીક્ષા માટે બુક ખરીદવા માંગો છો? તમે સુવિધાઓ સાથે અહીં પુસ્તક મેળવી શકો છો.

શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ | Free Delivery | ઝડપી સેવા

Buy book online at best rate with free delivery
Buy book online at best rate with free delivery
Related:  NVS Recruitment for PGT, TGT & Other 2200 Posts 2022

Important links:-

CHO Detail Posting Order Dist. Patan :-Click here