રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ફાયર ની પરીક્ષા મોકુફ
ભારે વરસાદની પરિસ્થિતિ ધ્યાને લેતા, રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગની ક્લીનર કમ જુનિયર ફાયરમેનની ભરતી અંગેની પ્રેક્ટીકલ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગની ખાલી પડેલ રપ જગ્યાઓ ભરવા માટે આગામી ૧૪/૦૯/૨૦૦૨૧ થી તા ૨૪/૦૯/૨૦૦૨૧ પ્રેક્ટીકલ પરીક્ષાનુ આયોજન કરવામાં આવેલ
શું તમે સ્પર્ધાત્મક પરીક્ષા માટે બુક ખરીદવા માંગો છો? તમે સુવિધાઓ સાથે અહીં પુસ્તક મેળવી શકો છો.
શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ | Free Delivery | ઝડપી સેવા

રાજકોટ શહેરમાં તા ૧૩/૦૯/૨૦૨૧ નાં રોજ પડેલા અતિભારે વરસાદ તેમજ વરસાદની સંભવિત આગાહીને ધ્યાને લેતા, હાલ પુરતી આ પ્રેક્ટીકલ પરીક્ષા મોફફ રાખવા નિર્ણય કરવામાં આવેલ છે. તેમજ આ પ્રેક્ટીકલ પરીક્ષાની નવી તારીખ અને વિગતવાર ટાઈમ-ટેબલ હવે પછીયી જા માં આવશે. આ કામે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ વખતો વખત જોતા રહેવા સર્વેને ઉમેદવારોને જાણ કરવામાં આવે છે.
Important links:-
Notification:- Click here
More details:-Click here.