ભરતી / અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એપ્રેન્ટીસની 500 જગ્યાઓની ભરતી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એપ્રેન્ટીસની નીચેની જગ્યાઓ ભરવા માટે ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
✅ કુલ જગ્યાઓ : 500
🔸 કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ ( કોપા) : 50 જગ્યાઓ
🔸 બેંક ઓફિસ એપ્રેન્ટીસ : 100 જગ્યાઓ
🔸 માઈક્રોફાયનાન્સ એક્ઝીક્યુટીવ : 250 જગ્યાઓ
🔸 લોન પ્રોસેસિંગ ઓફિસર : 100 જગ્યાઓ
શું તમે સ્પર્ધાત્મક પરીક્ષા માટે બુક ખરીદવા માંગો છો? તમે સુવિધાઓ સાથે અહીં પુસ્તક મેળવી શકો છો.
શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ | Free Delivery | ઝડપી સેવા

✅ જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખ : 12/09/2020
✅ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની મુદત : 22/09/2020
✅ અરજી મોકલવાની મુદત : જાહેરાત પ્રસિધ્ધ થયાના દિન – 10 માં ઉમેદવારોએ ઓફિસિયલ જાહેરાતમાં દર્શાવેલ સરનામાં પર અરજી જરૂરી સાધનિક કાગળો સાથે મોકલી આપવાની રહેશે.
શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી
✅ ઓફિસિયલ જાહેરાત :

➡️ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે :https://bit.ly/3maJ2hT