Recruitment of 500 Apprentices by Ahmedabad Municipal Corporation

Join Our Telegram Channel (3.7k+) Join MPHW/FHW Telegram Channel (15k+) Join Our Whatspp Group (41+ Group) Join Instagram Job update Page (1700+)

ભરતી / અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એપ્રેન્ટીસની 500 જગ્યાઓની ભરતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એપ્રેન્ટીસની નીચેની જગ્યાઓ ભરવા માટે ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. 

કુલ જગ્યાઓ : 500
🔸 કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ ( કોપા) : 50 જગ્યાઓ 
🔸 બેંક ઓફિસ એપ્રેન્ટીસ : 100 જગ્યાઓ 
🔸 માઈક્રોફાયનાન્સ એક્ઝીક્યુટીવ : 250 જગ્યાઓ 
🔸 લોન પ્રોસેસિંગ ઓફિસર : 100 જગ્યાઓ 

જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખ : 12/09/2020
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની મુદત : 22/09/2020
અરજી મોકલવાની મુદત : જાહેરાત પ્રસિધ્ધ થયાના દિન – 10 માં ઉમેદવારોએ ઓફિસિયલ જાહેરાતમાં દર્શાવેલ સરનામાં પર અરજી જરૂરી સાધનિક કાગળો સાથે મોકલી આપવાની રહેશે.
શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી
ઓફિસિયલ જાહેરાત :

Recruitment of 500 Apprentices by Ahmedabad Municipal Corporation

➡️ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે :https://bit.ly/3maJ2hT

 

તમારી લાયકાત અનુસાર નીચે ફોર્મ ભરો. તમારી મનગમતી Examની માહિતી મેઇલ/SMSમાં મળી રહેસે

Important :

  • Stay connected with www.GovtBharti.info for latest updates.
  • Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Recent Updates

Job Updates

Kamdhenu University Recruitment for 64 Junior Clerk, Library Assistant and Other...

Old Papers