રાજકોટ મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ તથા સરકારશ્રીની “મુખ્યમંત્રી યોજના” હેઠળ નીચે મુજબની વિગતે વિવિધ ટ્રેડમાં ખાલી જગ્યાઓ બાબત
રાજકોટ મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ તથા સરકારશ્રીની “મુખ્યમંત્રી યોજના” હેઠળ નીચે મુજબની વિગતે વિવિધ ટ્રેડમાં ખાલી જગ્યાઓ બાબત
રાજકોટ મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ તથા સરકારશ્રીની “મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના” હેઠળ નીચે મુજબની વિગતે વિવિધ ટ્રેડમાં ખાલી જગ્યાઓ ભરવા નિયત લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી ઓનલાઈન માધ્યમથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ www.rmc.gov.in પર જઈને તા.૨૧/૦૬/૨૦૨૧ થી તા.૩૦/૦૬/૨૦૨૧ સુધીમાં ઓનલાઈન અરજી કરી નીચેની વિગતના સરનામે મોકલાવી આપવાની રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીના ઠરાવ નં.૪૫, તા.૨૪/૦૫/૨૦૧૮ થી વિવિધ ડ્રેડ માટે નિયત થયેલ જગ્યાઓ પૈકી હાલમાં ખાલી પડેલ જગ્યાઓ પર એપ્રેન્ટીસ તાલીમાર્થીઓને તાલીમ માટે રાખવા અરજીઓ મંગાવવામાં આવે છે. નિયત પાત્રતા ધરાવતા ઉમેદવારોને મેરીટના અગ્રતાક્રમ મુજબ ખાલી જગ્યા પર તાલીમ માટે રાખવામાં આવશે, સમયાંતરે ખાલી પડતી જગ્યાઓ પર મેરીટ મુજબ વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરીને એપ્રેન્ટીસોને તાલીમ માટે રાખવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ તથા સરકારશ્રીની “મુખ્યમંત્રી યોજના” હેઠળ નીચે મુજબની વિગતે વિવિધ ટ્રેડમાં ખાલી જગ્યાઓ બાબત-
- “ ઉમેદવારોએ ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે અરજી ફોર્મમાં દર્શાવેલ જરૂરી ડોક્યુમેન્ટ્સની સ્વપ્રમાણિત નકલ જોડીને આસી.મેનેજરશ્રી, મહેકમ શાખા, રૂમ નં.૧, બીજો માળ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ,રાજકોટ-૩૬૦૦૦૧ ના સરનામે પોસ્ટ મારફતે અથવા રૂબરૂમાં તા.૧૦/૦૭/૨૦૨૧ સુધીમાં કચેરી સમયમાં(સવારે ૧૦.૩૦ થી સાંજે ૦૬.૧૦) મોકલાવી આપવાની રહેશે.
- સંબધિત ટ્રેડમાં ફક્ત આઈ.ટી.આઈ પાસ ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે. અગાઉ કોઈપણ ટ્રેડમાં રાજકોટ મહાનગરપાલિકા કે અન્ય સંસ્થા ખાતેથી એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહિ. જો આવા કોઈ ઉમેદવાર માલુમ પડશે તો તેઓ એપ્રેન્ટીસશીપ માટે ગેરલાયક ઠરશે.
- પસંદગી પામેલ એપ્રેન્ટીસોને સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે.
એપ્રેન્ટીસશીપ સંબંધિત વધુ વિગતો માટે www.rmc.gov.in વેબસાઈટ પર જોતા રહેવું.
Advertisement: click HERE
Official website: click Here
તમારી લાયકાત અનુસાર નીચે ફોર્મ ભરો. તમારી મનગમતી Examની માહિતી મેઇલ/SMSમાં મળી રહેસે
Important :
- Stay connected with www.GovtBharti.info for latest updates.
- Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.