બજેટની મુખ્ય બાબતો – ભારતીય શેરબજારે બજેટને વધાવ્યું

Join Our Telegram Channel
Join MPHW/FHW Telegram Channel
Join Our Whatspp Group
Get Free Books

Daily અપડેટ્સ પ્રાપ્ત કરવા માટે, તમારું મેઇલ લખો અને સબ્સ્ક્રાઇબ કરો

(Gmail & નામ નાખ્યા બાદ, subscribe બટન દબાવવાથી એક મેલ આવશે, એમાં ક્લિક કરીને કન્ફોર્મ કરવાનો રહેશે)
Gmail Address:-


બજેટથી બજારમાં ઉત્સાહ, સેન્સેક્સ 2000 અંક વધ્યો

  • ઇન્કમટેક્ષ સ્લેબમાં કોઇ બદલાવ નહીં
  • નોકરિયાત વર્ગને ટેક્સમાં કોઇ રાહત નહીં
  • મોબાઇલ પાર્ટસ પર 2.5 ટકા કસ્ટમ ડયૂટી લાગશે
  • મોબાઇલ ફોન વધુ મોંઘા થવાની શકયતા
  • મોબાઇલ અને ચાર્જર મોંઘા થશે
  • સોના-ચાંદી સસ્તું થવાની શકયતા
  • સ્ટીલ પર 7.5 ટકા કસ્ટમ ડયૂટી ઘટાડાઇ
  • ઓટોપાર્ટસ પર કસ્ટમ ડયૂટી વધારાઇ
  • લોખંડ-સ્ટીલ સસ્તું થશે
  • 75 વર્ષથી ઉપરનાં સિનિયર સીટીઝન માટે મોટી જાહેરાત
  • 75 વર્ષનાં વૃદ્ધો માટે હવે આવકવેરો લાગૂ નહીં
  • માત્ર પેન્શનધારક,વરિષ્ઠ નાગરિકોને ટેકસમાં મુક્તિ
  • સસ્તા મકાન માટે 1 વર્ષ માટે રાહત વધારાઇ
  • 31 માર્ચ 2022 સુધી સ્ટાર્ચઅપ ટેક્સમાં છુટ
  • વર્ષ 2022 સુધી હોમલોન પર છુટ અપાઇ
  • મિશન પોષણ 2.0 લોન્ચ કરાશે
  • સ્વાસ્થ્ય માટે 2,23,849 કરોડની ફાળવણી
  • ભારત મિશન અંતર્ગત શહેરમાં અમૃત યોજનાને આગળ વધારવામાં આવશે.
  • અમૃત યોજના માટે 2,87,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે
  • કોરોના વેક્સિન માટે 35 હજાર કરોડની જાહેરાત
  • આ વર્ષે સ્વાસ્થ્ય પર વધુ ભાર અપાશે
  • જૂના વાહનો માટે સ્ક્રેપ પોલીસી આવશે
  • આત્મનિર્ભર ભારત હેઠળ ખેડૂતોની આવક ડબલ થશે
  • હેલ્થ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ વધારાશે
  • 7 ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે
  • તમિલનાડુા નેશનલ હાઈવે પ્રોજેક્ટ માટે 1.03 લાખ કરોડ ફાવવ્યા,જેમા ઈકોનોમિક કોરિડોર બનાવવામાં આવશે
  • કેરળમાં પણ 65 હજાર કરોડના નેશનલ હાઈવે બનાવવામાં આવશે
  • મુંબઈ- કન્યાકુમારી ઈકોનોમી કોરીડોરની જાહેરાત
  • પશ્ચિમ બંગાળમાં કોલકતા-સીલીગુડી નેશનલ હાઈવે પ્રોજેક્ટની જાહેરાત
  • રેલવેને 1 લાખ 10 હજાર 55 કરોડની ફાળવણી
  • રેલવેમા વિસ્ટા ડોમ કોચ બનાવવામાં આવશે
  • રાષ્ટ્રીય રેલ યોજના 2030 તૈયાર
  • ગ્રાહકોને વીજ કંપની પસંદ કરવાનો વિકંલ્પ મળશે
  • 18000 કરોડના ખર્ચે પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ લાગુ
  • ઉર્જા ક્ષેત્રમાં મોટા સુધારા કરવામાં આવ્યા, વીજળી ક્ષેત્રમાં 3 લાખ કરોડની સ્કિમની જાહેરાત
  • હાઈડ્રોજન પ્લાંટ બનાવવાની જાહેરાત
  • ઉર્જા ક્ષેત્રમાં PPP મોડેલ હેઠળ પ્રોજેક્ટો પૂરા કરવામાં આવશે
  • જમ્મુ-કાશ્મીરમાં શરૂ થશે ગેસ પાઈપલાઈન યોજના
  • ઉજ્જવલા યોજના હેઠળ એક કરોડ વધુ લાભાર્થીઓને જોડવામાં આવશે
  • હવે ઈન્શ્યોરન્સ ક્ષેત્રમાં 74 ટકા સુધી FDI થઈ શકશે,પહેલા આ 49 ટકાની મંજૂરી હતી
  • રોકાણકારો માટે ચાર્ટર બનાવવાની જાહેરાત થશે
  • એર ઈન્ડિયાએ સરકાર વેંચશે
  • આ વર્ષે એલઆઈસીનો IPO આવશે
  • ટેક્સ ઓડિટની લિમિટ 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી.
  • 3 વર્ષ જૂના ટેક્સના પેન્ડિંગ કેસ ખોલવામાં નહીં આવે. ગંભીર મામલામાં જ 10 વર્ષ જૂના કેસ ખોલાશે.
  • NRI ને ઓડિટમાં છૂટ મળશે.
  • ગ્રાહકો હવે મરજી પ્રમાણે પાવર ડિસ્ટ્રીબ્યૂટર પસંદ કરી શકશે.સ્વચ્છ
Also:  VMC Recruitment 2021 | Apply Online for Accountant cum Data Entry Operator Posts

Important :

  • Stay connected with www.GovtBharti.info for latest updates.
  • Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Also:  Bhavnagar OMR SHEET DECLARED exam date 26/09/2021