walk in interview in mehsana for various posts advt no 3060/1920

Join Our Telegram Channel (4.2k+) Join MPHW/FHW Telegram Channel (18k+) Join Our Whatspp Group (41+ Group) Join Instagram Job update Page (2000+)

વોક ઈન ઈન્ટરવ્યૂ ક્રમાંકઃનામાનિ/મહે/૩૦૬૦/૧૯-૨૦

ભારત સરકાર પુરસ્ફત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલ હિંસાથી પીડિત મહિલાઓને મદદરુપ બનવા માટે “સપખ્ખી” વન સ્ટોપ સેન્ટર યોજના, મહેસાણા માટે મહિલા અને બાળ અધિકારીની કચેરી, મહેસાણા દ્વારા નીચે દર્શાવ્યા મુજબના તદ્દન હંગ!।મી ધોરણે ૧૧ માસન। કરાર આધારીત સ્ટાફની જરૂરીયાત છે.

  • સેંટર એડમિનિસ્ટ્રેટર – 3
  • કેસ વર્કર – 3
  • આઇ.ટી.સ્ટાફ – 1
  • કાઉન્સેલર(પાટ ટાઇમ) – 1
  • મલ્ટો પર્પઝ વર્કર – 3
  • સક્યુરીટી ગાર્ડ – 3
  • For experance and qualification : Click here

ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારે સ્વહસ્તાક્ષરમ્ાં અરજી (ફોટોગ્રાફ, આધાર કાર્ડ અને જરૂરી સાધનિક પ્રમાણ્પ્ઃત્રો) સાથે નીચે આપેલ સરનામા ઉપર તારીખ ર૨/૧ર/ર૦૧૯ના રોજ ઉમેદવારોએ ઇન્ટરવ્યુ માટે (નેયત નમૂનામાં અરજી તેમજ લાયકાત,અનુભવના કાગળો સાથે સ્વખર્ચે હાજર રહેવું. વધુ માહિતી અને અસ્જીપત્રક નો નમૂનો “https://mehsana.gujarat.gov.in“ તેમજ કચેરીના નોટીસ બોર્ડ કૂક. મેળવી શકાશે

હાજર રહેવાનું સ્થળ
મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી
રાજ મહેલ સંકુલ બહુમાળી ભવનની બાજુમાં, મહેસાણા
ક્રમાંકઃનામાનિ/મહે/૩૦૬૦/૧૯-૨૦

For More Details : Click Here

Paridhi Solanki
Paridhi Solanki is a Member of GovtBharti experts led by Triman gohel. Trusted by Gujarat's Youth readers. students says govtbharti is one of the best Free job announcement, call latters, materials website. We provide you the latest Job updates from the all across india. Meanwhile, GovtBharti is helping all the students and candidates by providing latest information about jobs and all other competitive exams.

Recent Updates

Job Updates

VMC Interview Call Letter for Various Posts 2025

Old Papers