Table of Contents
visheshan in gujarati grammer what is vishehan in gujarati
We all know that visheshan from Gujarati vyakaran it is an important part in a competitive exam. This visheshan Gujarati grammar vyakaran material will be provided in a PDF for free of cost. We believe this material is going to be very important study material Gujarati grammar for candidate who are preparing for government exam like PSI, GPSC, class 3, Talati and other competitive exams.
visheshan etle su? saral bhasha ma visheshan banao evu kahevama ave. visheshan olToday we are going to learn about visheshan in Gujarati grammar. we will also discuss about various type of visheshan in Gujarati vyakaran. and then we will discuss about visheshan examples. visheshan na prakar vishe pan vat karsu.
visheshan ni vyakha in gujarati
જે શબ્દો સંજ્ઞાના અર્થમાં વધારો કરે તેને “વિશેષણ” કહે છે. જેમ કે “વાળ” સંજ્ઞા જે અર્થ છે એમ કાળા, લાંબા, સુંવાળા
આદિ શબ્દો દ્વારાં અર્થમાં વધારો થાય છે. તેથી આવા શબ્દોને વીશેષણ કહે છે.
visheshan ane visheshya no differancce
જે સંજ્ઞાને વિશેષણ લાગ્યું હોય એને વિશેષ્ય કહવામાં આવે છે.
visheshan na prakaro type of visheshan in gujarati grammer
apde ahi suhi ma visheshan ni vyakhya ane visheshan visheshya no tafavat koyo. have apne visheshan na prakaro ni vat karsu.
- gunvachak visheshan
- sankhyavachak visheshan
- 1. sadi
- 2. kramik
- 3. sankhyanshvachak
- sarvanamik visheshan
- sambadhvachak visheshan
- vikari visheshan
- avikari visheshan
- jathhavachak visheshan
- matrasuchak visheshan
ગુણવાચક વિશેષણ atle su? gunvachak visheshan in gujarati grammer
જે વિશેષણ ના સંજ્ઞા ના આકાર, કદ, રંગ, આદિના અર્થ માં વધારો કરે તેને ગુણવાચક વિશેષણ કહેયવામાં આવે છે.
જેમ કે, ગોળ ટેબલ, લાંબી બેન્ચ, સફેદ ટોપી, હોશિયાર છોકરો, કડક આચાર્ય વગેરે.
આવી જ રીતે વાંચો : ગુજરાતી સમાસની સમજૂતી – ALL Types of samas in gujarati grammer pdf material
સંખ્યાવાચક વિશેષણ atle su? sankhyavachak visheshan in gujarati grammer
પૂર્ણ સંખ્યાવાચક વિશેષણ, બે છોકરા, ચાર વર્ગો, અગિયાર છોકરાવગેરે
ક્રમિક સંખ્યાવાચક વિશેષણ, બીજો છોકરોમ ચોથો વર્ગ વગેરેગે
માત્રાસુચક વિશેષણ, થોડું પાણી, તદન મફત, ઘેરો રંગ વગેરે
આસરેવાંચી વિશેષણ, લગભગ 50 છોકરાઓ, આસરે ચાર કલાક વગેરે
સંબધવાચક વિશેષણ atle su? sambadhakvachak visheshan in gujarati grammer
આ વિશેષણ પણ બધા કરતાં અલગ છે.
નદીનું કોતર, બીડીનું ઠૂંઠું, કાનનું કુંડલ . અહિયાં, નદી, બીડી, ખરેખર તો તેઓ સંજ્ઞા જ છે. પણ અહી તે કોતર, ઠૂંઠું, કુંડલ સંજ્ઞા વિશેષ્યના વિશેષણ તરીકે વપરાય છે. આવા વિશેષણ ને સંબધવાચક વિશેષણ કહેવામાં આવે છે. સંબધવાચક વાચક વિશેષણ ખરેખર સંજ્ઞા હોય છે
વળી, આ વિશેષણ પોતે સંજ્ઞા હોવાથી પોતાનું જુદું વિશેષષણ લઈ સકે છે. એટેલે કે આમાં તો વિશેષણ ની હાર લાગી સકે છે.
સોનાના કડાના કકડાની ચોરી., તેઓ ખતલને બદલે લાકડાની પાટ વાપરતા હતા
સાર્વનામિક વિશેષણ atle su? sarvnamik visheshan in gujarati grammer
મારુ, તારું, તેનું, તેમનું, આદિ સાર્વનામિક વિશેષણ છે.
વિકારી વિશેષણ atle su? vikari visheshan in gujarati grammer
સંજ્ઞાના લિંગ વચન અનુસાર જે વિશેષણ નું રૂપ બદલે તેને વિકારી વિશેષણ કહેવામાં આવે છે,
ઉઘાડું, – ઉઘાડી થાળી અને ઉઘાડું બારણું અને ઉઘાડો ખોરાક
નાનું, મોટું, ખુલ્લુ, સારું, વગેરે વિકારી વિશેષણ છે.
અવિકારી વિશેષણ atle su? avikari visheshan in gujarati grammer
સંજ્ઞાના લિંગ વચન અનુસાર જે વિશેષણ નું રૂપ ન બદલે તેને વિકારી વિશેષણ કહેવામાં આવે છે,.
ચાલક – ચાલક ચોર અને ચાલક શિયાળ અને ચાલક વિધ્યાર્થીઑ
હોશિયાર , મૂર્ખ, બંધ, ખરાબ, વાસી, વગેરે અવિકારી વિશેષણ છે.
વિશેષણ ચાર્ટ visheshan charts
વિશેષણનો પ્રકાર | visheshan na prakar | કાર્ય | ઉદાહરણ |
---|---|---|---|
અર્થગત પ્રકાર | ગુણવાચક વિશેષણ | વિશેષ્યના આકાર કદ રંગ ગુણ કાર્ય આદિનો નિર્દેશ | મોટું, ગોળ, શુભકારી, |
અર્થગત પ્રકાર | સંખ્યાવાચક વિશેષણ | સંખ્યાવાચક | એક, બે, ત્રણ, |
અર્થગત પ્રકાર | સંખ્યાવાચક વિશેષણ | ક્રમિક સંખ્યાવાચક | પહેલું, બીજું, ત્રીજું, |
અર્થગત પ્રકાર | સંખ્યાવાચક વિશેષણ | માત્રા સૂચક | ખૂબ, અત્યન્ત, તદ્દન, થોડું, |
અર્થગત પ્રકાર | સંખ્યાવાચક વિશેષણ | આશરેવાચી | આશરે, લગભગ, |
અર્થગત પ્રકાર | સાર્વનામિક | પુરુષવાચક, સમયવાચક | મારૂ, તેમનું, કોનું, ક્યારનું, |
અર્થગત પ્રકાર | સંબંધવાચક | +,- નો, ની, નું, ના, | કારની જડપ, બારણાનો રંગ, |
રચનાગત પ્રકાર | વિકારી અવિકારી | વિશેષ્યના લિંગ વચન અનુસાર બદલાય | કાળી સાડી , કાળા વાળ, મોટો છોકરો, મોટું મકાન, |
રચનાગત પ્રકાર | અવિકારી વિશેષણ | વિશેષ્યના લિંગ વચન અનુસાર ન બદલાય | સફેદ સાડી , સફેદ વાળ, ત્રણ છોકરા, ત્રણ મકાન, |
best book for visheshan gujarati grammer
visheshan mcq and questions is most important model for compittive exam like gpsc, bin sachivalay, talati, police exams in gujarati grammer. if you are preparing for such exams, then you may have come across online test for gujarati grammer. compittive exam book are giving best book for gujarati grammer for gpsc, talai exam, or any other competitive exam. gujarati grammar handwritten notes are best but it you need detailed study then you should buy best book which cover basic gujarati grammar pdf.
when you are going to buy book for visheshsan, make sure book include some of the main part likes visheshan mcq, visheshan notes, visheshan quiz etc. some author even give visheshan short tricks in gujarati grammer. bin sachivalay gujarati grammar pdf
- shahezad kazi gujarati grammar pdf
- patel and patel gujarati grammar book pdf download
- liberty gujarati grammar book pdf
- navneet gujarati grammar book pdf
- world inbox gujarati grammar book
- yuva upnishad gujarati grammar pdf
- yuva gujarati grammar
- ice rajkot gujarati grammar pdf
download visheshan in guajarati grammer example pdf study material
download: click here
તમારી લાયકાત અનુસાર નીચે ફોર્મ ભરો. તમારી મનગમતી Examની માહિતી મેઇલ/SMSમાં મળી રહેસે
Important :
- Stay connected with www.GovtBharti.info for latest updates.
- Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.